Gujarat Board 12th Result 2026 Declared: GSEB HSC Result Date, Direct Link અને Complete Details

Gujarat Board 12th Result 2026 Declared

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 (HSC) નું પરિણામ સત્તાવાર રીતે 4 May 2026ના રોજ સવારે 10:00 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલ press conference દરમિયાન શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ પરિણામની જાહેરાત કરી હતી. જે વિદ્યાર્થીઓએ Science તથા General Stream (Arts, Commerce, Vocational) ની પરીક્ષા આપી હતી, … Read more