GSEB 10th Result 2026 Out: SSC Result Direct Link, Pass Percentage અને Complete Details
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 એટલે કે SSC Board Exam 2026 નું પરિણામ સત્તાવાર રીતે 6 May 2026 ના રોજ સવારે 8:00 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ પરિણામની જાહેરાત કરી હતી. આ વર્ષે SSC પરીક્ષાઓ 26 February થી 18 March 2026 દરમિયાન ગુજરાતભરના 1,701 … Read more