Result ના દિવસે ઉત્સાહ હોય, Tension હોય, ને ક્યારેક એ ય ભૂલ ગ્યા હો કે Seat Number ક્યાં રાખ્યો. Result Check કરવા બેઠા ને Admit Card મળ્યું નહીં આ situation ઘણા Students ને આવે છે. ઘબરાવ નહીં.
GSEB Result 2026 Seat Number થી Check કરવાની Process સીધી છે, ને Seat Number ભૂલ્યા હો તોય Recovery ના Options છે. આ Article માં Step-by-Step બધું જ Cover થશે.
Contents
GSEB Result 2026 Overview
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) Gujarat ના Largest Education Boards માંથી એક છે. Std. 10 (SSC) ને Std. 12 (HSC) ની Board Exams February-March 2026 માં Conduct થઈ. ગુજરાત ભરના Lakhs Students Exam આપ્યા.
| વિગત | માહિતી |
|---|---|
| Board | Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) |
| Exams | SSC (Std. 10) અને HSC (Std. 12) |
| Official Website | www.gseb.org |
| Alternate Website | gsebeservice.com |
| Result Check માટે | 6-Digit Seat Number |
Result ક્યારે આવશે?
| Result | Expected Date |
|---|---|
| GSEB HSC Science Result 2026 | May 2026 નો 2nd Week |
| GSEB HSC Commerce અને Arts Result 2026 | May 2026 નો 3rd Week |
| GSEB SSC Result 2026 | May 2026 નો Last Week |
| Supplementary Exam | June / July 2026 |
Seat Number થી GSEB Result 2026 Check કેવી રીતે કરવું?
Official Date GSEB Announce કરે ત્યારે www.gseb.org પર Update આવી જશે. Result ના ૧-૨ દિવસ પહેલા Notification આવે છે.
Step 1: Official Website Open કરો
Browser માં Type કરો: www.gseb.org અથવા gsebeservice.com
બંને Official Links છે. Homepage પર Result Declare થાય ત્યારે Direct Link દેખાય છે.
Step 2: Result Link Select કરો
Homepage પર Click કરો:
- SSC Result 2026 (Std. 10 Students માટે)
- HSC Result 2026 (Std. 12 Students માટે)
HSC Students ધ્યાન રાખે — Science, Commerce, Arts ત્રણે ના Links અલગ અલગ હોઈ શકે.
Step 3: 6-Digit Seat Number Enter કરો
Admit Card પર Print થયેલો 6-Digit Number Enter કરો. આ Number Unique છે — ફક્ત તમારી Identity Verify કરે છે.
Step 4: Submit Click કરો
Submit Button Press કરો. Result Screen પર Load થઈ જશે.
Step 5: Result Save કરો
Provisional Marksheet Download કરો અથવા Screenshot Save રાખો. Original Marksheet School દ્વારા Result ના થોડા દિવસ પછી આપવામાં આવશે.
Read this Also: GSEB SSC Result 2026 District Wise Topper List
Result Page પર કઈ Information હશે?
Result Check કરો ત્યારે Screen પર આ Details દેખાશે:
- વિદ્યાર્થીનું પૂરું નામ
- Seat Number
- School નું નામ
- Subject-wise Marks (Theory + Practical)
- Total Marks
- Percentage
- Grade
- Pass / Fail / Absent Status
- Supplementary Exam Applicable છે કે નહીં
Result Download કર્યા પછી Marks ધ્યાનથી Check કરો. ક્યારેક Printing Error ઓ Pan હોય છે.
Seat Number ભૂલ્યા? Recovery ના Options
સૌથી Common Problem આ જ છે. Admit Card ક્યાં ગઈ એ ખ્યાલ નહીં. ઘભરાવ નહીં, Options છે.
Option 1: School Contact કરો
સૌથી ઝડપી ને સૌથી Reliable Method.
School ના Office માં જઈ Class Teacher અથવા Principal ને મળો. School Record માં દરેક Student ની Seat Number List હોય છે. ID Proof (School ID Card, Aadhaar) લઈ જઓ. ૧૦-૧૫ Minute માં Seat Number મળી જશે.
Option 2: GSEB Official Portal Check કરો
gsebeservice.com પર Seat Number Recovery ની Option ઉપલબ્ધ હોઈ શકે. Registration Number અથવા Date of Birth Enter કરીને Seat Number Retrieve કરી શકો.
Option 3: Admit Card Online Download
GSEB ઘણી વખત Admit Card Official Website પર Available રાખે છે. www.gseb.org ના “Student Services” Section ચેક કરો.
Option 4: Roll Number / Registration Number Use કરો
School ના Records માં Roll Number ને Registration Number હોય છે. School Office આ Numbers ના Based પર Seat Number Find કરી શકે.
Option 5: GSEB Helpline Contact કરો
GSEB ના Official Helpline Number પર Call કરો. Student ની Details (નામ, School, Date of Birth) Provide કરો. Official Process Through Seat Number Confirm થઈ શકે.
Seat Number વગર Result Check કરવાના Alternative Ways
Honestly, Seat Number વગર Direct Official Result Check ખૂબ Difficult છે. GSEB System Seat Number Based છે. But આ Ways Try કરી શકો:
School Authorization Through:
School Authorities School Wise Result Access કરે છે. School Contact કરો — Seat Number TE આપશે ને Result BI Confirm કરી શકશે.
Class Teacher Contact:
Teacher ક્યારેક Class ના Students ની Seat Numbers List Maintain રાખે છે. WhatsApp Message કે Direct Call ઝડપ થી Help મળી શકે.
Friends / Classmates:
Same School ના Friends Seat Number Retrieve Process માં Help કરી શકે — ખાસ કરી ત્યારે જ્યારે School Closed હોય.
Conclusion
GSEB Result 2026 Seat Number Best ને Easiest Way છે Result Check કરવાનો. Admit Card Safe Place Store કરો — Result Declare થવાના ૧-૨ દિવસ પહેલા Ready રાખો.
Seat Number ભૂલ્યા? School Office First Option. Teacher Contact Second Option. GSEB Helpline Third Option. Recovery Impossible નથી — ફક્ત ૧-૨ Steps Extra Lagse.